સેટેલાઈટ રેડીએશન ની અસરથી પર્યાવરણ ની સાથે પક્ષીઓને થતાં નુકશાન થી બચાવવા અને પક્ષીઓને રેડીએશન ની વિવિધ અસરોથી બચાવી પક્ષીઓ ની સંખ્યામાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે Smile Charitable Trust, પક્ષી બચાવો - પક્ષી વધારો, અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં પર્યાવરણ ને લગતી બાબતો માં રસ ધરાવતા અને પર્યાવરણ પર કામ (રીસર્ચ) કરતાં વૉલેન્ટીયર્સે પક્ષી બચાવો - પક્ષી વધારો, અભિ યાન સાથે જોડાવો સદર સંસ્થા વૉલેન્ટીયર્સેને સર્ટિફિકેટ સાથે યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સંપર્ક નંબર:
+91 94 286 00 143
+91 79 842 11 463

0 Comments:
ટિપ્પણી પોસ્ટ કરો